સમતાપી ,સમોષ્મી અને સમદાબ પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો.
સૂચી ને $I$ સૂચી $II$ સાથે મેળવો.
સૂચી $-I$ | સૂચી $-II$ |
$(a)$ સમતાપીય | $(i)$ દબાણ અચળ |
$(b)$ સમકદીય | $(ii)$ તાપમાન અચળ |
$(c)$ સમોષ્મી | $(iii)$ કદ અચળ |
$(d)$ સમદાબીય | $(iv)$ ઊષ્માનો જથ્થો અચળ |
નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
આદર્શ વાયુ માટે $P- V$ ના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો.
$STP$ એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ $3$ લિટર થાય છે.જો $\gamma=1.40,$ હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે?
$(3^{1.4}=4.6555)$ [હવાને આદર્શ વાયુ લો]
સમકદ અને ચક્રીય પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો.